અહીં ગુજરાતનો ઈન્ટરએક્ટિવ નકશો આપેલ છે. આ નકશામાં જિલ્લા પર કર્સર લઇ જતાં જિલ્લો ઝૂમ થાય છે. અને તાલુકાના નામ દેખાય છે.
અહિં ધોરણ 6 થી 8 માં આવતા કાવ્યોનો સંગ્રહ આપેલો છે. તમામ કાવ્યો mp3 ફાઇલ સ્વરૂપે આપેલ છે. ડાઉનલોડ કરવા માટે લોગઇન થવું જરૂરી છે. તો ડાઉનલોડ કરો અને બાળકોને કાવ્ય સંભળાવો અને ગવડાવો.
નમસ્કાર મિત્રો ,અહી મુકેલ ટૂલબાર શિક્ષણ જગત સાથે જોડાયેલી વેબસાઇટ,બ્લોગ વગેરે નો સમાવેશ કરવામાં આવ્યો છે . જેના દ્વારા તમે એક જ સ્થળે થી શિક્ષણ ની બધી માહિતી મેળવી શકશો . હજુ આ ટૂલબાર ને શણગાર કરવાનું કામ ચાલુ છે .તમે ફ્રી ડાઉનલોડ કરી ને તમારા બ્રાઉજર માં એને રાખી શકો છો .જેથી શિક્ષણ ના બ્લોગ ને સરળતા થી ઓપન કરી શકો.આ ટૂલબાર બનાવાનો મુખ્યહેતુ શિક્ષણ ઉપયોગી માહિતી ને એક જ મંચ થી મેળવી શકાય તે માટે નો છે.સો ડાઉનલોડ કરો અને અપડેટ મેળવતા રહો.આ ટૂલબાર ફાયર ફોક્સ , crome,ie,બ્રૌસર માં સપોર્ટ કરશે .આભાર . ।
શિક્ષક મિત્રો, અહિં એક ફ્લેશ ગેમ આપેલી છે. આ ગેમમાં અલગ-અલગ વિષયો માટે પ્રવૃત્તિ થઇ શકે તેવી કેટલીક વિડિયો ગેમ્સ આપેલી છે. આ ગેમ્સના નિર્માતા શિક્ષકશ્રી રમેશકુમાર જે. મહેશ્વરી દ્વારા ખૂબ જ સુંદર રીતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શિક્ષણકાર્યને રસપ્રદ બનાવવાનો પ્રયાસ થયો છે. તો આપણે તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને તેના આ ઉમદા કાર્યને સાર્થક બનાવીએ.
અહિં ધોરણ 1 થી 5 માં આવતા કાવ્યોનો સંગ્રહ આપેલો છે. તમામ કાવ્યો mp3 ફાઇલ સ્વરૂપે આપેલ છે. ડાઉનલોડ કરવા માટે લોગઇન થવું જરૂરી છે. તો ડાઉનલોડ કરો અને બાળકોને કાવ્ય સંભળાવો અને ગવડાવો.