તો આપ પણ આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો અને બાળકોને પણ ઉપયોગ કરતા શીખવી શકશો. આ ફાઇલમાં નીચે જેવી ગણતરીઓ કરી શકશો.
- ઘાત સ્વરૂપનો ગુણાકાર
- ઘાત સ્વરૂપનો ભાગાકાર
- ઘાતનો ઘાત
- ગુણાકારનો ઘાત
- ભાગાકારનો ઘાત
- ઘાત અને ઘાતાંક કેલ્ક્યુલેટર
Download ઘાત-ઘાતાંક કેલ્ક્યુલેટર (By GUNVANT PRAJAPATI) (544 Downlaods)
File Format = XLS(Excel 2003) Size = 150 KB (By GUNVANT PRAJAPATI)