ઉપયોગની રીત
આપના તમામ કમ્પયૂટરમાં આ ગેમનું ફોલ્ડર મૂકો. ફોલ્ડરમાંથી Spelling Game નામની ફાઇલનું શોર્ટકટ ડેસ્કટોપ પર મૂકો. ફોલ્ડરમાં રહેલ Words.txt ફાઇલમાં સ્પેલિંગની યાદી આપેલી છે. આ યાદીમાં રહેલા સ્પેલિંગ રેન્ડમ ક્રમમાં કમ્પયૂટર પસંદ કરશે. આ ફાઇલને NotePadમાં ખોલી જરૂરિયાત મુજબ સ્પેલિંગ ઉમેરી કે દૂર કરી શકાય છે. પાઠને અંતે નવા સ્પેલિંગનો મહાવરો આવી રીતે કરાવી શકાય.
Download સ્પેલિંગ ગેમ (For Windows) (888 Downlaods) File Format = exe(zip) Size = 2.1 MB
Download સ્પેલિંગ ગેમ (For Linux) (568 Downlaods)
File Format = swf(zip) Size = 39 KB (Linuxમાં ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ઓપન કરો.)