Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 115826 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21484 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82130 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19545 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



મિત્રો, અહિ આપને ગમ્મત સાથે જ્ઞાનના હેતુથી બનાવેલ Android ગેમ્સ આપેલ છે.  જેમાં આપ આપના સ્કોર, લીડરબોર્ડની વિગત તથા પ્રશ્નો Facebook તથા અન્ય App પર પોસ્ટ કરી મિત્રો સાથે SHARE કરી શકશો. આ ગેમ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વ્યક્તિ માટે જ્ઞાનવર્ધક મનોરંજન પુરુ પાડશે. 

આ ગેમમાં આપે કમ્પ્યૂટર દ્વારા ક્લિક કરાતા કલરપેડના ક્રમને યાદ રાખવાના છે. આપ જેટલી વખત સાચા ક્રમમાં કલરપેડ ક્લિક કરશો તે તમારો સ્કોર ગણાશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...

આ ગેમમાં આપેલ સમયમાં વધુમાં વધુ શબ્દો ટાઇપ કરવાના છે. વધુ શબ્દો માટે વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...

આ ગેમમાં આપેલ સમયમાં અંગ્રેજી મૂળાક્ષરો પર ક્લિક કરી સ્પેલિંગ બનાવવાના છે. સ્પેલિંગની લંબાઇ અનુસાર સ્કોર મળશે. મોટા સ્પેલિંગ માટે વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 96.8%Japan 0%
India 1.9%Canada 0%
Australia 0.8%France 0%
Germany 0%Kuwait 0%
Austria 0%China 0%

Today: 33
Yesterday: 34
This Week: 382
Last Week: 579
This Month: 1396
Last Month: 8775
Total: 42838