Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 115827 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21484 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82130 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19545 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



My Educational Apps - Android

Rate this item
(26 votes)
Written by  Published in: અન્ય રમતો

મિત્રો, અહિ આપને ગમ્મત સાથે જ્ઞાનના હેતુથી બનાવેલ Android ગેમ્સ આપેલ છે.  જેમાં આપ આપના સ્કોર, લીડરબોર્ડની વિગત તથા પ્રશ્નો Facebook તથા અન્ય App પર પોસ્ટ કરી મિત્રો સાથે SHARE કરી શકશો. આ ગેમ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વ્યક્તિ માટે જ્ઞાનવર્ધક મનોરંજન પુરુ પાડશે. 

 

 આપે રમેલ ગેમનો રેકોર્ડ કાયમ માટે સર્વર પર સંગ્રહાય છે, તેથી લોગઇન થવું જરૂરી છે.  એકાઉન્ટ ન હોય તો લોગઇન બોક્ષમાં New Account પર ક્લિક કરી, માહિતી ભરી સબમિટ કરતા એકાઉન્ટ સક્રિય થઇ જશે.

નોંધઃ ગેમમાં આપના ઇમેઇલના આધારે સ્કોર સંગ્રહાય છે. જો ગેમ અને Facebook એકાઉન્ટના ઇમેઇલ સરખા હશે તો ગમે તે એકાઉન્ટથી ગેમ રમી શકશો. જો ફેસબુકનું ઇમેઇલ અલગ હશે તો જ્યારે ફેસબુક વડે લોગઇન થશો ત્યારે સ્કોર નવા એકાઉન્ટમાં સ્ટોર થશે. આ સ્થિતિમાં આપ ગેમ એકાઉન્ટ વડે લોગઇન થયા બાદ સેટિંગમાં જઇ ફેસબુક લોગઇન કરી શકશો જેથી સ્કોર મિત્રો સાથે શેર કરી શકશો.

આ ગેમની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે.

  • આપના પ્રદર્શનનો કાયમી રેકોર્ડ રહેશે અને હાલના પ્રદર્શનનો ચાર્ટ જોઇ શકશો.
  • Android ગેમમાં આપનો અંગત રેકોર્ડ, સ્કોર, લીડરબોર્ડની વિગતો અને ગેમમાં આવતા પ્રશ્નો Facebook કે અન્ય App પર પોસ્ટ કરી મિત્રો સાથે શેર કરો.
  • ચાર પ્રકારના લીડરબોર્ડમાં ટોપ 100 સ્કોરર પ્લેયર – હાઇસ્કોર, કુલ સ્કોર, કુલ ગેમ અને એવરેજ સ્કોરને આધારે લીડરબોર્ડ.
  • આપનો રેકોર્ડ અને રેન્ક જાણી શકશો.
  • સમય આધારે બોનસ અંક

 

Educational Android Apps

Download GK Genius Quiz Game - Android (5489 Downlaods)

File - apk(Android) Size - 2.41 MB (Devloped By NARESH DHAKECHA)

 

 

Download CCC Quiz And Book - Android (2058 Downlaods)

File - apk(Android) Size - 4.41 MB (Devloped By NARESH DHAKECHA)

 

 

Download Toys From Trash - Android (1917 Downlaods)

File - apk(Android) Size - 2.41 MB (Devloped By NARESH DHAKECHA)

 

 

Download Spelling Puzzle - Android (1258 Downlaods)

File - apk(Android) Size - 4.91 MB (Devloped By NARESH DHAKECHA)

 

 

Download Math Championship - Android (1426 Downlaods)

File - apk(Android) Size - 4.91 MB (Devloped By NARESH DHAKECHA)

 

 

Read 73187 times Last modified on Sunday, 01 February 2015 11:51

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 96.8%Japan 0%
India 1.9%Canada 0%
Australia 0.8%Kuwait 0%
Germany 0%China 0%
Austria 0%France 0%

Today: 33
Yesterday: 34
This Week: 382
Last Week: 579
This Month: 1396
Last Month: 8775
Total: 42838