મૂલ્યાંકનનું વિશ્લેષણ કરી ક્યાં મુદ્દા પર ઉપચારાત્મક કાર્ય્ કરવાની જરૂર છે તે નક્કી કરી મહાવરો કરાવવો અને ફરી સુધારા નોંધવા.
Download વાંચન-લેખન-ગણન મૂલ્યાંકન પત્રક (1771 Downlaods) File - xlsx(Excel 2007) Size - 33 KB
શિક્ષક મિત્રો, ગુણોત્સવ દરમિયાન વાંચન-લેખન-ગણન પર વધારે ભાર મૂકાઇ રહ્યો છે ત્યારે દરેક બાળક આ પાયાના ત્રણ કૌશલ્ય કેળવે તેવો પ્રયાસ કરીએ છીએ. આ માટે વર્ગમાં વાંચન-લેખન-ગણનનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય તે માટે આ પત્રક ઉપયોગી થશે. આ Excel ફાઇલમાં ત્રણેય કૌશલ્ય માટે અલગ શીટમાં ચારથી પાંચ મુદ્દા આધારે મૂલ્યાંકન કરી નોંધ કરી શકાય તવું ફોર્મેટ આપેલ છે. અહી બાળક દરેક મુદ્દામાં કઇ કચાસ ધરાવે તે નોંધ કરો અને તે આધારે દરેક મુદ્દા માટે 10માંથી ગુણ આપો. આ ગુણનું એકંદર અલગ શીટમાં આપોઆપ મળી જશે. એકંદર શીટમાં ગુણ આધારિત રંગો સેટ થશે તેથી તેનુ વિશ્લેષણ કરવામાં સરળતા રહેશે.