અહિં 2014-15ના હિસાબી વર્ષ માટે આવકવેરાનું ફોર્મ આપેલ છે. આ ઓટોમેટેડ ફોર્મમાં ફક્ત પીળા ખાનામાં માહિતી ભરો. અન્ય સંબંધિત માહિતી આપોઆપ ભરાશે. પ્રથમ ‘પગારની વિગત’ શીટમાં વાર્ષિક આવકના આંકડા ભરો, અન્ય આવક અને કપાત ડીક્લેરેશન ફોર્મમાં ભરો. જેના એકંદર આંકડા આવકવેરા ફોર્મ શીટ ‘જાતઆકારણી ફોર્મ' અને 'FORM-16'માં આવી જશે. આ શીટમાં ગુજરાતી તેમજ અંગ્રેજીમાં ફોર્મ નં-16 આપેલ છે. આ શીટમાં જરૂરી માહિતી ભરો. ત્યારબાદ (1)પગારની વિગત (2) ડીક્લેરેશન ફોર્મ (3) જાતઆકારણી ફોર્મ તથા (3) ફોર્મ નં – 16 પ્રિન્ટ કરો.
શિક્ષક મિત્રો, આવકવેરાના નિયત ફોર્મ મુજબ આ સોફ્ટવેર તૈયાર કરેલ છે. હાલ તેમાં કોઇ ક્ષતિ જણાય તો મારા ધ્યાન પર લાવજો. ઉપરાંત વિગતો ભરીને બરાબર તપાસી લેશો.
NARESH DHAKECHA
- આવકવેરા ફોર્મ
Download આવકવેરા ફોર્મ 2014-15 (Excel 2007) (2392 Downlaods)
File Format = rar(Excel 2007) Size = 2.99 MB