Print this page

સમય પત્રક Featured

Rate this item
(30 votes)
Written by  Published in: પત્રકો

મિત્રો, અહિં મારી શાળાની અનુકુળતા મુજબ ધોરણ-6 થી 8 માં ત્રણ શિક્ષકો માટે સમયપત્રક બનાવેલ છે. જો આપની શાળા માટે અનુકુળતા હોય તો તેનો ઉપયોગ કરી શકશો અથવા તેમાં થોડા ફેરફારો કરી સમયપત્રક બનાવી શકશો. ફક્ત OFFICE  શીટમાં વિષયો અને શિક્ષકોની ગોઠવણી આપની અનુકુળતા મુજબ કરવાની છે. ધોરણના સમયપત્રકો આપમેળે તૈયાર થશે. અંતે શિક્ષકો માટેના સમયપત્રકો આપે બનાવવાના રહેશે.

 

 

 

સમયપત્રક

Download સમયપત્રક ધો-6 થી 8(શ્રુતિ ફોન્ટ) (1697 Downlaods)

File Format = xlsx(Excel 2007) Size = 34 KB

Link 1 - Download સમયપત્રક ધો-6 થી 8(Hitesh Nirmal) (1452 Downlaods)

File Format = zip(Excel 2007 file & fonts) Size = 81 KB

Read 19241 times Last modified on Sunday, 30 June 2013 20:48