Print this page

Excelમાં બધી શીટ એકસાથે પ્રોટેક્ટ કે અનપ્રોટેક્ટ કરવી

Rate this item
(3 votes)
Written by  Published in: MS Excel

Excelનો ઉપયોગ કરતી વખતે આપણે ફોર્મ્યૂલા અને લિંકને બચાવવા માટે શીટ પ્રોટેક્ટ કરતા હોઇએ છીએ. જ્યારે ફાઇલમાં ઘણી બધી શીટ હોય ત્યારે સુધારા કરતી વખતે વારંવાર શીટને પ્રોટેક્ટ અને અનપ્રોટેક્ટ કરવી પડતી હોય છે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા અહિં એકસાથે બધી શીટને પ્રોટેક્ટ અને અનપ્રોટેક્ટ કરવાની રીત બતાવેલ છે.

 

 

Code:

                      

Option Explicit

 

Sub ProtectAll()

    

    Dim wSheet          As Worksheet

    Dim Pwd             As String

    

    Pwd = InputBox("Enter your password to protect all worksheets", "Password Input")

    For Each wSheet In Worksheets

        wSheet.Protect Password:=Pwd

    Next wSheet

    

End Sub

 

Sub UnProtectAll()

    

    Dim wSheet          As Worksheet

    Dim Pwd             As String

    

    Pwd = InputBox("Enter your password to unprotect all worksheets", "Password Input")

    On Error Resume Next

    For Each wSheet In Worksheets

        wSheet.Unprotect Password:=Pwd

    Next wSheet

    If Err <> 0 Then

        MsgBox "You have entered an incorect password. All worksheets could not " & _

        "be unprotected.", vbCritical, "Incorect Password"

    End If

    On Error Goto 0

    

End Sub

 

                      

ઉપયોગની રીત:

  1. ઉપરનો Code કોપી કરો.
  2. MS Excel ઓપન કરો.
  3. Alt + F11 દબાવી Visual Basic Editor (VBE) ઓપન કરો.
  4. Insert મેનુમાંથી Module સિલેક્ટ કરી ઉમેરો.
  5. જમણી બાજુની વિન્ડોમાં કોડ પેસ્ટ કરો.
  6. VBE બંધ કરો.
  7. Save As ક્લિક કરી ફાઇલને Excel Macro-Enabled Workbook તરીકે Save કરો.
  8. હવે જ્યારે બધી શીટ પ્રોટેક્ટ કરવી હોય ત્યારે View મેનુમાંથી Macros પર ક્લિક કરો. ProtectAll કે UnProtectAll પર ડબલ ક્લિક કરતા બધી શીટમાં એકસાથે પ્રક્રિયા થશે.

 

Read 4379 times Last modified on Monday, 15 July 2013 09:56