આપે રમેલ ગેમનો રેકોર્ડ કાયમ માટે સર્વર પર સંગ્રહાય છે, તેથી લોગઇન થવું જરૂરી છે. એકાઉન્ટ ન હોય તો લોગઇન બોક્ષમાં New Account પર ક્લિક કરી, માહિતી ભરી સબમિટ કરતા એકાઉન્ટ સક્રિય થઇ જશે.
નોંધઃ ગેમમાં આપના ઇમેઇલના આધારે સ્કોર સંગ્રહાય છે. જો ગેમ અને Facebook એકાઉન્ટના ઇમેઇલ સરખા હશે તો ગમે તે એકાઉન્ટથી ગેમ રમી શકશો. જો ફેસબુકનું ઇમેઇલ અલગ હશે તો જ્યારે ફેસબુક વડે લોગઇન થશો ત્યારે સ્કોર નવા એકાઉન્ટમાં સ્ટોર થશે. આ સ્થિતિમાં આપ ગેમ એકાઉન્ટ વડે લોગઇન થયા બાદ સેટિંગમાં જઇ ફેસબુક લોગઇન કરી શકશો જેથી સ્કોર મિત્રો સાથે શેર કરી શકશો.
આ ગેમની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે.
- આપના પ્રદર્શનનો કાયમી રેકોર્ડ રહેશે અને હાલના પ્રદર્શનનો ચાર્ટ જોઇ શકશો.
- Android ગેમમાં આપનો અંગત રેકોર્ડ, સ્કોર, લીડરબોર્ડની વિગતો અને ગેમમાં આવતા પ્રશ્નો Facebook કે અન્ય App પર પોસ્ટ કરી મિત્રો સાથે શેર કરો.
- ચાર પ્રકારના લીડરબોર્ડમાં ટોપ 100 સ્કોરર પ્લેયર – હાઇસ્કોર, કુલ સ્કોર, કુલ ગેમ અને એવરેજ સ્કોરને આધારે લીડરબોર્ડ.
- આપનો રેકોર્ડ અને રેન્ક જાણી શકશો.
- સમય આધારે બોનસ અંક
Download GK Genius Quiz Game - Android (5190 Downlaods) File - apk(Android) Size - 2.41 MB (Devloped By NARESH DHAKECHA)
Download CCC Quiz And Book - Android (1753 Downlaods)
File - apk(Android) Size - 4.41 MB (Devloped By NARESH DHAKECHA)
Download Toys From Trash - Android (1481 Downlaods)
File - apk(Android) Size - 2.41 MB (Devloped By NARESH DHAKECHA)
Download Spelling Puzzle - Android (1061 Downlaods)
File - apk(Android) Size - 4.91 MB (Devloped By NARESH DHAKECHA)
Download Math Championship - Android (1097 Downlaods)
File - apk(Android) Size - 4.91 MB (Devloped By NARESH DHAKECHA)