Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 116585 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21680 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82769 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19744 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



એન્ડ્રોઇડ ફોનમાં Operating System લોક (Rooting) કેવી રીતે ખોલશો?

Rate this item
(5 votes)
Written by  Published in: લેખ

Rooting શું છે?

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સલામતીના કારણે કેટલાક ફોલ્ડરને ખોલવાનીકે તેમાં લખવા-વાંચવાની પરવાનગી આપતું નથી. તે માટે તેમાં સલામતીના ભાગરૂપે લોક આપેલ હોય છે. જો આ લોક તોડવામાં આવે તો આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફારો કરીને ઉપયોગિતા વધારી શકીએ. કેટલિક ઉપયોગી Apps પણ ફક્ત Rooted ફોન પર જ ચલાવી શકાતી હોય છે.

પરંતુ આ પ્રક્રિયા માટે આપને આ બાબતનું ઉંડાણનું જ્ઞાન હોય તે આવશ્યક છે. અન્યથા આપની ઓપરેટિંગ સિસ્ટમ કરપ્ટ થવાની શક્યતા રહે છે. ઉપરાંત Rooting કરવાથી આપના ફોનની વોરંટી પૂરી થઇ જવાની શક્યતા રહેલી છે.

દરેક એન્ડ્રોઇડ વર્ઝન માટે Rootingની રીત અલગ હોય છે. અહી આપને Android 4.2 Jelly Bean અને MT6589 1.2 GHz પ્રોસેસર માટેની રીત આપેલી છે. આ રીતથી મે મારા નવા ખરીદેલા Lava Iris 504q ફોનને સફળતાપૂર્વક Root કરેલ છે. આ રીતથી અન્ય ફોન જેવા કે Micromax Canvas 4 જેવા અન્ય આ પ્રકારના સેટિંગ ધરાવતા ફોન પર કરી શકાય છે.

રીત

$1)      Settings > Development > USB debugging. પર જાઓ. જો સેટિંગમાં Development વિકલ્પ દેખાતો ન હોય તો Setting > About screenપર જઇ Build Number પર સાત વખત ક્લિક કરો. જેથી Development વિકલ્પ દેખાશે.

$2)      USB debugging પર નિશાની કરી સક્રિય કરો.

Screenshot 2013-09-29-18-56-03

$3)      તમારા ફોનને USB કેબલ વડે કમ્પ્યૂટર સાથે જોડો. (તમારા કમ્પ્યૂટર પર જરૂરી USB Driver ઇન્સ્ટોલ કરેલ હોવા જોઇએ.)

$4)      mt6589_rooter.zip ડાઉનલોડ કરી તેને ઓપન કરી તમારા કમ્પ્યૂટર પર કોઇપણ જગ્યાએ મૂકો.

$5)      mt6589_rooter ફોલ્ડર ઓપન કરી તેમાંથી Run.bat ઓપન કરો. પ્રક્રિયા ચાલુ થશે.

Snap64

$6)      પ્રક્રિયા દરમિયાન ફોન અનેક વખત રીસ્ટાર્ટ થશે. આ દરમિયાન કેબલ કનેક્શન હટાવશો નહી.

$7)      પ્રક્રિયા પૂરી થતા આપના ફોન પર SuperSU નામની એપ ઇન્સ્ટોલ થઇ હશે.

$8)      SuperSU ઓપન કરી Settingમાં જઇ Enable SuperUser પર નિશાની કરી તેને સક્રિય કરો.

Screenshot 2013-09-29-18-58-58

 

ચ્Root Checker એપ ઇન્સ્ટોલ કરીને ફોન Root થયેલ છે કે નહી તે ચેક કરી લો.

 

$9)      અભિનંદન..... આપનો ફોન હવે Rooted એપ ઇન્સ્ટોલ કરવા તૈયાર છે અને આપ Super User બની ગયા છો......

Read 10376 times Last modified on Sunday, 29 September 2013 20:42

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 93.5%Canada 0%
India 3.5%Japan 0%
Australia 1.5%Serbia And Montenegro 0%
Germany 0.7%Kuwait 0%
Austria 0.1%United Kingdom 0%

Today: 22
Yesterday: 69
This Week: 254
Last Week: 302
This Month: 1353
Last Month: 1533
Total: 37588