Print this page

તારીખ ગણનયંત્ર (Date Calculator)

Rate this item
(15 votes)
Written by  Published in: લેખ

શિક્ષકમિત્રો, અહિં આપને તારીખની ગણતરી કરવામાં ઉપયોગી બને તે માટે ગણનયંત્ર આપવામાં આવ્યું છે. આ Excel ફાઇલ આપને બે તારીખ વચ્ચેનો સમયગાળો વર્ષ, માસ અને દિવસમાં ગણી આપશે. આ ગણનયંત્રનો ઉપયોગ બાળકોની ઉંમર, શિક્ષકોની નોકરીનો સમયગાળો, BLOને મતદારોની ઉંમર વગેરે ગણવામાં મદદરૂપ બનશે.


Date Calculator

Download તારીખ ગણનયંત્ર (871 Downlaods)

File Format = xlsx Size = 11 KB

Read 7422 times Last modified on Thursday, 02 August 2012 14:32