Print this page

શૈક્ષણિક ગેમઃ સ્પેલિંગ બનાવો

Rate this item
(6 votes)
Written by  Published in: ઓનલાઇન ગેમ

આ ગેમમાં આપેલ સમયમાં અંગ્રેજી મૂળાક્ષરો પર ક્લિક કરી સ્પેલિંગ બનાવવાના છે. સ્પેલિંગની લંબાઇ અનુસાર સ્કોર મળશે. મોટા સ્પેલિંગ માટે વધારે સ્કોર મળશે. ગેમ પૂર્ણ થતા Submit Score પર ક્લિક કરી તમારા નામ સાથે સ્કોર લીડરબોર્ડમાં ઉમેરો અને તમારો ક્રમાંક જુઓ. ગોલ્ડ મેડલ મેળવવા પ્રયત્ન કરો. Best Of Luck...

નીચેના સ્કોરબોર્ડમાં આપનું સ્થાન જોઇ લો. અહીં આપ દિવસ, અઠવાડિયા, મહિનો તેમજ એકંદર હાઇસ્કોર જોઇ શકશો. આ માટે ક્રમશઃ day, week, month, all ટેબ ક્લિક કરી જોઇ શકશો.

High Scorer
Read 3841 times Last modified on Tuesday, 27 August 2013 11:47
Naresh Dhakecha

Latest from Naresh Dhakecha