Teacher Profile

Parent Previous Next

શિક્ષક પ્રોફાઇલ મોડ્યૂલ

ઉપયોગિતા

શિક્ષક માહિતી મોડ્યૂલમાં શિક્ષકની માહિતીનો સંગ્રહ થાય છે. આ માહિતીનો ઉપયોગ શિક્ષકોની હકિકત પત્રક તૈયાર કરવા તેમજ અન્ય પત્રકો માટે થાય છે. આ ડેટાબેઝની માહિતી મેઇલ મર્જ શિક્ષક ટૂલમાં મેલ-મર્જ માટે ઉપયોગમાં લેવાય છે.

સંચાલનની રીત


  1. માહિતી તાજી કરો – માહિતીને અપડેટ કરવા માટે ક્લિક કરો.
  2. નામ ઉમેરો – નવુ નામ ઉમેરવા માટે આ બટન ક્લિક કરતા એડિટર સક્રિય થશે. શિક્ષકની માહિતીમાં Active Status માટે હાલ કામ કરતા શિક્ષકો માટે Active સિલેક્ટ કરો અને જૂના અથવા નિવૃત્ત શિક્ષકો માટે Non Active રાખો. આ માહિતી કાળજીપૂર્વક અને સાચી ભરશો.
  3. નામ દૂર કરો – શિક્ષકનું નામ અને વિગતો દૂર કરવા આ બટન ક્લિક કરો.
  4. સુધારા કરો – માહિતીમાં સુધારા કરવા આ બટન ક્લિક કરો.
  5. સંગ્રહિત કરો – સુધારા સંગ્રહિત કરવા આ બટન ક્લિક કરો.

પ્રિન્ટ

Created with the Personal Edition of HelpNDoc: Easily create Help documents