Side Panels

Parent Previous Next

મુક્ત/સાઇડ પેનલ વિન્ડો



અમુક મોડ્યૂલમાં જગ્યાના અભાવને કારણે કે યોગ્ય વ્યવસ્થા માટે મુક્ત/સાઇડ વિન્ડો આપેલ છે. આ વિન્ડોને ઉપર ચિત્રમાં દર્શાવેલ મિનીમાઇઝ બટન દ્વારા છુપાવી શકાય છે અને જરૂર મુજબ પુનઃ સ્થાપિત કરી શકાય છે. જો વિન્ડો મિનીમાઇઝ હશે તો સાઇડમાં બટન સ્વરૂપે જોવા મળશે. આ બટન પર કર્સર લઇ જતા વિન્ડો બહાર આવશે.

આ ઉપરાંત આ વિન્ડોનું સ્થાન બદલી શકાય છે. તથા મુક્ત રાખી શકાય છે. આ માટે વિન્ડોના ટાઇટલને ડ્રેગ કરો. નીચેની આકૃતિ મુજબ દેખાશે. જે બાજુ વિન્ડોને મુકવા માગતા હો તે બાજુના તીર પર મુકો.

નોંધ – અમુક સાઇડ વિન્ડોના સ્થાનને લોક કરેલ છે. તેનું સ્થાન બદલી શકશો નહી.



આ પણ જાણો.....

Created with the Personal Edition of HelpNDoc: Easily create HTML Help documents