Short Cuts

Parent Previous Next

કી-બોર્ડ શોર્ટકટ


દરેક મોડ્યૂલ મેનુ માટે કી-બોર્ડ શોર્ટકટ આપેલ છે. આ શોર્ટકટ યાદ રાખી આપ ઝડપથી ડેટાએન્ટ્રી કરી શકશો. આપ માઉસનો ઉપયોગ ઘટાડી શકશો. કેટલાંક સામાન્ય શોર્ટકટ નીચે આપેલ છે. ઉપરાંત દરેક મોડ્યૂલના મેનુ આઇટમની ટીપ્સ સાથે આપ શોર્ટકટ કી જોઇ શકશો.




આ પણ જાણો.....

Created with the Personal Edition of HelpNDoc: Easily create Web Help sites