School Profile

Parent Previous Next

શાળા પ્રોફાઇલ મોડ્યૂલ

આ ડાયલોગબોક્ષમાં શાળાની માહિતી સંગ્રહી શકાય છે. અહિં શાળાનું નામ, ગામ, તાલુકો અને જિલ્લાની વિગતમાં ફેરફાર થશે નહી. આ માહિતી આપને લોઇસેન્સ સ્વરૂપે આપવામાં આવશે. અન્ય વિગતો ભરી પ્રોફાઇલ તૈયાર કરો. આ માહિતીનો પ્રમાણપત્રો કે અન્ય પત્રકો પ્રિન્ટ કરતી વખતે તેમાં ઉપયોગ થાય છે આથી આ માહિતી કાળજીપૂર્વક ભરવી.

Created with the Personal Edition of HelpNDoc: Full-featured multi-format Help generator