How to

Previous Next

અહિ આપને આ સોફ્ટવેર વડે શાળા માટે મહત્વની કામગીરી કઇ રીતે ખૂબ જ સરળતાથી કરી શકાય તે અંગે વિગતવાર સ્ટેપ્સ આપેલ છે. તે પ્રમાણે અનુસરીને આપ શાળાકીય દફતરને ખૂબ સરળતાથી અને ઝડપથી નિભાવી શકશો. નવા યુઝર્સ માટે આ વિભાગ પ્રાથમિક માર્ગ દર્શન પુરુ પાડશે.


આ વિભાગમાં જુઓ...

પ્રારંભિક ડેટાએન્ટ્રી કેવી રીતે કરશો?

બેકઅપ લેવું તેમજ ડેટાબેઝ બીજા કમ્પ્યૂટરમાં લઇ જવી.

વિદ્યાર્થીના હાજરીપત્રક કેવી રીતે બનાવશો?

પરિણામપત્રક કેવી રીતે બનાવશો?

શિષ્યવૃત્તિ દરખાસ્ત કેવી રીતે બનાવશો?

OMR સિસ્ટમથી મૂલ્યાંકન કેવી રીતે કરશો?

રોજમેળ અને ખાતાવહી કેવી રીતે બનાવશો?

SCHOOLPRO વડે પુસ્તકાલય કેવી રીતે નિભાવશો?

SCHOOLPRO વડે વિદ્યાર્થી ઓળખકાર્ડ કેવી રીતે બનાવશો?

Created with the Personal Edition of HelpNDoc: Easily create Web Help sites