Salary Book

Parent Previous Next

સેલરીબુક મોડ્યૂલ

ઉપયોગિતા

આ મોડ્યૂલમાં શિક્ષકોના પગારબીલની માહિતીના આધારે સેલરીબુક તૈયાર થાય છે. દરેક શિક્ષકના પગારની વિગતો જોઇ શકાય છે. આ વિગતોના આધારે પગાર સ્લીપ, વાર્ષિક આવક તેમજ ઓડિટ રજીસ્ટર પ્રિન્ટ કરી શકાય છે.

સંચાલનની રીત

Created with the Personal Edition of HelpNDoc: Free EPub producer