Pagar Bill

Parent Previous Next

પગારબીલ મોડ્યૂલ

ઉપયોગિતા

આ મોડ્યૂલમાં શિક્ષકોના પગારબીલની માહિતી ઉમેરો. આ માહિતીને આધારે સેલરીબુક તૈયાર થશે. આ મોડ્યૂલમાં પગારબીલને પ્રિન્ટ કરી શકશો.

સંચાલનની રીત

મેનુ

નવુ પગારબીલ ઉમેરવું

નવું પગારબીલ ઉમેરતા આપને નીચે મુજબ વિન્ડો દેખાશે.

માસ અને પેઇડ ઇન માસ સિલેક્ટ કરી ઉમેરો પર ક્લિક કરો. પગારબીલના લિસ્ટમાં પગારબીલ ઉમેરાયેલ જોવા મળશે. આ પગારબીલ સિલેક્ટ કરતા તેમાં કોઇ વિગતો જોવા મળશે નહિ. બીલમાં શિક્ષકોની વિગતો ઉમેરવી પડશે. યાદીમાં નોંધના કોલમમાં માસ માટે કોઇ નોંધ લખી શકશો.

શિક્ષકોની વિગતો ઉમેરવી

શિક્ષકોની વિગતો શિક્ષક માહિતી મોડ્યૂલમાં આપેલ શિક્ષકોના પગારની વિગતોને આધારે આપોઆપ ઉમેરાય છે. આથી શિક્ષક માહિતી મોડ્યૂલમાં યોગ્ય રીતે શિક્ષકની પગારની વિગતો પૂરવી. જો બીલમાં અગાઉથી શિક્ષકની વિગત હશે તો આપને નીચે મુજબ વિકલ્પો દેખાશે જેમાંથી યોગ્ય વિકલ્પ ક્લિક કરશો.

સેટિંગ

પગારબીલમાં કેટલાક સામાન્ય સેટિંગ કરવા માટે ડાયલોગબોક્ષ આપેલ છે.

અહિ આપ ભથ્થાના દર તથા વધારાના કોલમના શિર્ષક સેટ કરી શકશો. ભથ્થાના દર વિગત ઉમેરતી વખતે ગણતરી માટે ઉપયોગમાં લેવાય છે. વધારાના કોલમમાં આવકના પાંચ અને કપાતના પાંચ કોલમ આપેલ છે. આ કોલમ આપની જરૂરીયાત અનુસારની વિગત માટે વાપરી શકાય છે. આ કોલમના શિર્ષકો વારંવાર બદલશો નહી. ફક્ત જરૂરી કોલમને શિર્ષક આપો અને અન્ય કોલમ ભવિષ્યમાં વિગતોના ફેરફાર માટે રાખો. આ શિર્ષકો પગારબીલ પ્રિન્ટમાં પણ છપાશે.

Created with the Personal Edition of HelpNDoc: Easy CHM and documentation editor