OMR Sheet Reader

Tools ››
Parent Previous Next

OMR શીટ રીડર


શાળા માટે આ ખૂબ જ ઉપયોગી ટૂલ છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે OMR શીટનો ઉપયોગ કરી આ ટૂલ વડે તાત્કાલિક મૂલ્યાંકન કરી શકશો અને તેના ડેટાને આધારે નિદાન અને ઉપચાર કરી શકશો. આ મોડ્યૂલમાં હાલ ત્રણ પ્રકારની શીટ આપેલી છે જે ઉપરના મેનુ પર આપેલ બટન ક્લિક કરી પ્રિન્ટ કરી શકશો. પરીક્ષા માટે આ શીટનો ઉપયોગ કરવાનો છે. પરીક્ષા બાદ તમામ શીટની ઇમેઝ તૈયાર કરવાની છે. જો સ્કેનર ન હોય તો સામાન્ય ડિજીટલ કેમેરો કે મોબાઇલ ફોનથી ફોટો પાડી લેવો. જો ઇમેજ સ્વચ્છ હશે તો ઝડપથી પ્રક્રિયા થશે અને ચોક્સાઇ વધશે તેથી યોગ્ય પ્રકાશમાં ફોટો લેવા. એક શીટમાં સાચા જવાબની નિશાની કરી તેનેી આન્સર કી માટે ઇમેજ તૈયાર કરવી.


Created with the Personal Edition of HelpNDoc: Full-featured EBook editor