Menu

Parent Previous Next

મેનુ


એપ્લિકેશન મેનુ

ઉપરના ડાબા ખૂણા પર આઇકોન ક્લિક કરતા એપ્લિકેશન મેનુ ખૂલશે. અહિંથી આપ કોઇપણ મોડ્યૂલ ઓપન કરી શકશો.

મોડ્યૂલ મેનુ

સોફ્ટવેરની વિન્ડોની ડાબી બાજુ આ મેનુ હોય છે. જે હંમેશા ખૂલેલુ રહેશે. આ મેનુના ઉપરના જમણા ખૂણા પર આપેલ બટન દ્વારા મિનિમાઇઝ કરી શકાય છે. નીચે મેનુ ટેબ ક્લિક કરી અન્ય મેનુ ખોલી શકાય.

રીબન મેનુ

આ સોફ્ટવેરમાં રીબન મેનુનો ઉપયોગ કરેલ છે. MS Office 2007 મુજબના આ મેનુમાં દરેક મેનુ ટેબ તરીકે હશે. દરેશ ટેબમાં મેનુ આઇટમ ચોક્કસ ગ્રુપમાં ગોઠવાયેલ હશે. ઉપરાંત દરેક મોડ્યૂલ ખોલતા તેને સંલગ્ન મોડ્યૂલ મેનુ ખુલશે. જે ખાસ કૈટેગરી સાથે મુખ્ય મેનુમાં ઉમેરાશે. કેટેગરીનું નામ ટાઇટલબારમાં જોવા મળશે.

આ પણ જાણો.....

Created with the Personal Edition of HelpNDoc: Create iPhone web-based documentation