Mail Merge Teacher

Tools ››
Parent Previous Next

મેલ-મર્જ ટીચર્સ મોડ્યૂલ  

આ મોડ્યુલ વર્ડ સ્ટુડન્ટ મોડ્યુલની તમામ વિશેષતા અને સુવિધા ધરાવે છે. તફાવત ફક્ત ડેટાબેઝનો છે. આ મોડ્યુલ સાથે શિક્ષકાની  ડેટાબેઝ જોડાયેલી છે. આથી આ મોડ્યુલ દ્વારા શિક્ષકજોગ પત્રો, લખાણ કે પરિપત્રોના ફોર્મેટ બનાવી મર્જ કરી શકાય છે.

નોંધ -- વર્ડ સ્ટુડન્ટ મોડ્યુલ અને વર્ડ ટીચર્સ મોડ્યુલ સુવિધા હાલ અજમાયશી ધોરણે છે. આથી આ સુવિધાનો ઉપયોગ કરતી વખતે કોઇ અનિચ્છનીય  મેસેજ જેમ કે “Not Responding”  કે “This program need to be closed” જેવા મેસેજ દેખાઇ SchoolPro સોફ્ટવેર બંધ થઇ શકે છે. જેનાથી આપના કમ્પ્યૂટરને કોઇ નુકશાન થશે નહિ. ફરીથી SchoolPro ચાલુ કરી કાર્ય આગળ વધારી શકશો.

Created with the Personal Edition of HelpNDoc: Easily create HTML Help documents