Samany Sanchalan

Previous Next

SchoolPro ના આધુનિક યુઝર ઇન્ટરફેસ વિશે


SchoolPro આપને ખૂબ જ આધુનિક યુઝર ઇન્ટરફેસનો અનુભવ કરાવશે. આ ઇન્ટરફેસ ઘણી બધી સવલતો સાથે વપરાશમાં સરળ અને દેખાવમાં અત્યંત આકર્ષક છે. જો આપ ઇન્ટરફેસની તમામ ખાસિયતોને જાણશો તો આપનું કામ ઘણું સરળ થશે અને આ સોફ્ટવેરનો સંપૂર્ણ લાભ લઇ શકશો. આ માટે નીચેની બાબતો જાણવી જરૂરી છે.


Created with the Personal Edition of HelpNDoc: Easily create PDF Help documents