Installation

Parent Previous Next

SchooPro Primary ઇન્સ્ટોલ કરવું

SchoolPro Primary ઇન્સ્ટોલ કરતા પહેલા ઉપરોક્ત પૂર્વજરૂરિયાતો ચકાસી લો. ત્યારબાદ નીચે આપેલી સૂચનાઓ મુજબ આગળ વધો.

૧. આ પેકેઝમાં આપેલી સેટઅપ ફાઇલ Setup.exe ઓપન કરો.

૨. જો આપ Windows Vista  કે  Windows 7 પર ઇન્સ્ટોલ કરતા હશો તો આપને Administration પરવાનગી માટે પૂછશે. Yes  ક્લિક કરી પરવાનગી આપો.

૩. ઇન્સ્ટોલર વિન્ડો પરની સૂચના વાંચી Next ક્લિક કરતા જાઓ અને ઇન્સ્ટોલેશન પુરુ કરો.

.

ઇન્સ્ટોલેશન પુરુ થતા આપના ડેસ્કટોપ પર અને સ્ટાર્ટ મેનુમાં શોર્ટકટ ઉમેરાશે. આ પ્રોગ્રામ ખોલતા આપને આપને Administration પરવાનગી માટે પૂછશે. Yes  ક્લિક કરી પરવાનગી આપો એટલે પ્રોગ્રામ ઓપન થશે.


SchooPro Primary દૂર કરવું

આ પ્રોગ્રામને દૂર કરવા Control Panelમાં Add or Remove Programs  વિભાગમાં જઇ SchoolPro Primary પર ડબલ ક્લિક કરો અને Remove SchoolPro Primary સિલેક્ટ કરી Finish પર ક્લિક કરો.

અથવા

Setup.exe ઓપન કરી Remove SchoolPro Primary સિલેક્ટ કરી Finish પર ક્લિક કરો.


આ પણ જાણો.....

Created with the Personal Edition of HelpNDoc: Full-featured Kindle eBooks generator