I Card

Tools ››
Parent Previous Next

ઓળખકાર્ડ મોડ્યૂલ  

ઉપયોગિતા

આ મોડ્યૂલ દ્વારા વિદ્યાર્થીઓના ઓળખકાર્ડ તૈયાર કરી શકાય છે. અહિં આપ ઓળખકાર્ડની ઇમેઝ બનાવી  ફોટો પ્રિન્ટ કરાવી શકાય. ઇમેઝ આઉટપુટ માટે સિંગલ ઇમેઝ, સિલેક્ટેડ ઇમેઝ તથા ઇમેઝ શીટના વિકલ્પો આપેલ છે. શીટના વિકલ્પમાં 8x12 ઇંચની ઊભી અને આડી એમ બે રીતે ઇમેઝ-શીટ બનાવી શકાય.

Figure 1 સિંગલ ઇમેઝ

Figure 2 ઊભી શીટ

Figure 3    આડી શીટ


સંચાલનની રીત

૧. ઓળખકાર્ડ મેનુ

ઓળખકાર્ડ મોડ્યૂલ ખોલતા ઓળખકાર્ડ મેનુ મુખ્ય મેનુબારમાં ઉમેરાય છે. આ મેનુ ત્રણ જૂથમાં આપેલ છે.

ક) ડેટા મેનુઃ-

ખ) ડિઝાઇન મેનુઃ-

આ વિકલ્પો દ્વારા આપ આપની મનપસંદ ઓળખકાર્ડની ડિઝાઇન તૈયાર કરી શકશો અથવા આપેલી ડિઝાઇનમાં આપને અનુકૂળ ફેરફારો કરી શકશો. ડિઝાઇનમાં વ્યક્તિગત ફેરફારો કરવા માટે કેટલાક ટૂલ્સ આપેલા છે. જેનો ઉપયોગ નીચે પ્રમાણે કરી શકાશે.

૨) ઇમેઝ આઇટપુટ મેનુઃ-

આ વિકલ્પો દ્વારા ઓળખકાર્ડની ઇમેઝ તૈયાર કરી શકાય છે. આ ઇમેઝને પ્રિન્ટ કરી ઓળખકાર્ડ તૈયાર થાય છે.

Created with the Personal Edition of HelpNDoc: Easily create PDF Help documents