Help

Previous

સહાયતા મેનુ


સહાયતા

આપને આ સોફ્ટવેરનું સંચાલન કરવામાં માર્ગદર્શન પુરુ પાડવા માટે ખાસ સુવિધાઓ આપેલ છે. જે પૈકી આપ સહાયતા મેનુ દ્વારા ઓફલાઇન સહાયતાનો ઉપયોગ કરી માર્ગદર્શન મેળવી શકશો.


ટીમ વ્યુવર

આ ઓનલાઇન સહાયતા દ્વારા જો આપને કોઇ મુશ્કેલી જણાતી હોય તો નિષ્ણાત ઇન્ટરનેટ દ્વારા આપના કમ્પ્યૂટરનું સંચાલન કરીને આપને માર્ગદર્શન પુરુ પાડશે. આ માટે તમારા કમ્પ્યૂટર પર ઇન્ટરનેટ શરૂ કરો. ત્યારબાદ "ટીમ વ્યુવર" ઓપન કરો. ટીમ વ્યુવરની સ્ક્રીન પર દેખાતા યુઝરઆઇડી અને પાસવર્ડ ફોન દ્વારા નિષ્ણાતને જણાવો. જેથી તે આપના કમ્પ્યૂટર સાથે જોડાઇને તેને ઓપરેટ કરી શકશે.


માર્ગદર્શન વિડીયો

આપને આ સોફ્ટવેર સંચાલનનું વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવા માટે ઓનલાઇન યુટ્યુબ વિડીયો અપલોડ કરેલ છે. તેમા દરેક મોડ્યૂલની સંચાલન પદ્ધત્તિની વિસ્તૃત માહિતી આપેલ છે. આથી જરૂરથી આ વિડીયો નિહાળી માર્ગદર્શન મેળવી શકશો.


વેબસાઇટ

આપ આપના પ્રશ્નો પ્રતિભાવો કે સૂચનો વેબસાઇટ પર રજૂ કરી શકશો. આ માટે વેબસાઇટની લિંક આપેલ છે.

Created with the Personal Edition of HelpNDoc: Easily create CHM Help documents