Prarambhik Suchna

Previous Next

આ અતિઉપયોગી શૈક્ષણિક અને વહીવટી સોફ્ટવેરને આપના કમ્પ્યૂટર પર ઇન્સ્ટોલ કરવા આપને શું કરવું પડશે તેની સંપૂર્ણ માહિતી અહિં આપેલ છે. આ માટે ખાસ પૂર્વ જરૂરિયાતોની જાણકારી મેળવી તે અનુસાર યોગ્ય કરી પછી જ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવો. આ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનથી જુઓ.


Created with the Personal Edition of HelpNDoc: iPhone web sites made easy