Vaypatrak (GR)

Parent Previous Next

વયપત્રક મોડ્યૂલ

વયપત્રકમાં નોંધેલી વિદ્યાર્થીની તમામ માહિતી આ મોડ્યૂલમાં ભરો. આ વિદ્યાર્થીઓની મૂળ ડેટાબેઝ છે. જેની માહિતી અન્ય મોડ્લમાં ઉપયોગમાં લેવાશે. આ મોડ્યૂલની સ્ક્રીનમાં બે વ્યુ આપેલ છે.

ઉપયોગીતા

સંચાલનની રીત

પ્રિન્ટ

અહિ ત્રણ વિકલ્પો મળશે.

નામ સિલેક્ટ કર્યા બાદ પ્રિન્ટ વિકલ્પોમાંથી પ્રમાણપત્ર માટેનો વિકલ્પ પસંદ કરી પ્રિન્ટ કરી શકશો.

પ્રિન્ટ પ્રિવ્યુ બંધ કરતા આપને તે નામો પ્રમાણપત્ર જાવક રજીસ્ટરમાં નોંધ કરવા અંગે પૂછશે. Yes ક્લિક કરતા નામ પ્રમાણપત્ર જાવક રજીસ્ટરમાં ઉમેરાશે. આ ઉપરાંત સીધે સીધા નામ પ્રમાણપત્ર જાવક રજીસ્ટરમાં નોંધવા પ્રિન્ટ વિકલ્પોમાંથી વિકલ્પ પસંદ કરો.

યાદી પ્રિન્ટ કરો વિકલ્પ સિલેક્ટ કરી આપ સિલેક્ટેડ નામની યાદી પ્રિન્ટ કરી શકો છો. યાદીને MS Excel ફાઇલ તરીકે Save કરી શકાય છે.

Created with the Personal Edition of HelpNDoc: Free help authoring environment