File Manager

Parent Previous Next

ફાઇલ મેનેજર મોડ્યૂલ

આ મોડ્યૂલની સ્ક્રીનમાં નીચેના વિભાગો આવેલા છે.

ઉપયોગ

સંચાલનની રીત

ફાઇલ/કબાટનું ખાનું/પોટલીનું ચોક્કસ સ્થાન નોંધી લો. જેમ કેમાસિકત્રક ફાઇલકબાટ નં-2ના ત્રીજા ખાનામાં મુકેલ હોયતો સ્થાનની વિગત તરીકેકબાટ-1/ત્રીજુ ખાનુંનોંધી શકાય. જો ફાઇલ બંધ હશે એટલે કે પૂરી થઇ ગઇ હશે તો તેની સ્થિતિ તરીકે બંધ અને બંધ કર્યાં તારીખ નોંધી શકો. સંગ્રહિત કરો બટન ક્લિક કરતા ફાઇલ લિસ્ટમાં ઉમેરાશે.

પત્રક શોધવું

જ્યારે માહિતી કે પત્રક શોધવું હોય ત્યારે “ફાઇલ/પત્રક શોધો” ટેબ ક્લિક કરો. તેમા આપેલ કોષ્ટક માંથી માહિતી શોધો. માહિતી શોધવા માટે ફિલ્ટર, સોર્ટિંગ, ગ્રુપિંગ કે ફાઈન્ડ પેનલનો ઉપયોગ કરી શકશો.

પત્રક પ્રિન્ટ

સિલેક્ટેડ ફાઇલના પત્રકોની વિગતોની પ્રિન્ટ- સિલેક્ટેડ ફાઇલમાં સમાવિષ્ટ પત્રકોની વિગતો પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો. જે ફાઇલના પત્રકોની વિગતો પ્રિન્ટ કરવી છે તે સિલેક્ટ કરી આ બટન ક્લિક કરો. પ્રિન્ટ-પ્રિવ્યુમાં પણ આપ Parameters પેનલમાંથી ફાઇલ સિલેક્ટ કરી Submit કરતાં તે ફાઇલની વિગતો દેખાશે.

બધી ફાઇલના પત્રકોની વિગતોની પ્રિન્ટ- બધી ફાઇલમાં સમાવિષ્ટ પત્રકોની વિગતો ફાઇલ પ્રમાણેના જૂથમાં પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો.

સિલેક્ટેડ ફાઇલના પત્રકોની વિગતોની પ્રિન્ટ- સિલેક્ટેડ ફાઇલમાં સમાવિષ્ટ પત્રકોની વિગતો પ્રિન્ટ કરવા આ બટન ક્લિક કરો. પ્રિન્ટ-પ્રિવ્યુમાં આપ Parameters પેનલમાંથી બધી એન્ટ્રી સિલેક્ટ કરી Submit કરતાં બધી એન્ટ્રીની વિગતો દેખાશે. જો સમયગાળા પ્રમાણે વિકલ્પ પસંદ કરતા નીચે આપેલ પ્રારંભિક તારીખ અને અંતિમ તારીખ મુજબના સમયગાળામાં થયેલ એન્ટ્રીઓ પ્રિન્ટ થશે.

Created with the Personal Edition of HelpNDoc: Generate EPub eBooks with ease