Mahiti Sort Karvi

Parent Previous Next

ચડતો-ઉતરતો ક્રમ (સોર્ટીંગ)

આપ કોષ્ટકના કોઇપણ કોલમને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો છો. Sorting કરવા માટેની બે રીતો છે

પહેલી રીત – કોલમના મથાળા પર ક્લિક કરો.

બીજી રીત – કોલમના મથાળા પર જમણુ ક્લિક કરી Sortingના વિકલ્પ સિલેક્ટ કરો.

Sort Ascending – ચડતા ક્રમમાં ગોઠવો

Sort Descending – ઉતરતા ક્રમમાં ગોઠવો

Clear Sorting – Sorting દૂર કરો


આ પણ જાણો.....

Created with the Personal Edition of HelpNDoc: Easy to use tool to create HTML Help files and Help web sites