Certificate Javak Register

Parent Previous Next

પ્રમાણપત્ર જાવક રજીસ્ટર

પ્રમાણપત્રોની જાવકની નોંધ આ મોડ્યૂલમાં કરી શકાય છે.

ઉપયોગિતા

આ માહિતીની મદદથી આપ જન્મતારીખ પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાવકની નોંધ રાખી શકો છો. જરૂરિયાત મુજબ નિશ્ચિત સમયગાળામાં પ્રમાણપત્રોની જાવકની માહિતી મેળવી શકાય છે. જેમ કે માસિકપત્રક ભરતી વખતે માસ દરમિયાન શાળા છોડી ગયેલ બાળકોની સંખ્યા જાણી શકાય છે. સમયગાળા મુજબ જાવકની માહિતી પ્રિન્ટ કરી શકો છો. પ્રમાણપત્ર ફીની આવકની પાવતી પ્રિન્ટ કરી શકો છો.

સંચાલનની રીત

માહિતી ફિલ્ટર કરો-

પ્રિન્ટ

Created with the Personal Edition of HelpNDoc: Easily create CHM Help documents