Birth Days (Deepak)

Tools ››
Parent Previous Next

આજનો દીપક

જન્મદિનની માહિતી જાણવા માટે કેટલાક વિકલ્પો આપેલા છે. જે પ્રમાણે આજે, ચાલુ માસમાં, ચોક્કસ તારીખે કે ચોક્કસ માસમાં આવતા વિદ્યાર્થી તથા શિક્ષકોના જન્મદિવસની માહિતી જાણી શકાય છે. આ માહિતીને ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવવા નામ કે તારીખ ઉપર કર્સર લઇ જતા Sorting માટેનુ નિશાન દેખાશે. તેના પર ક્લિક કરતા માહિતી ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવાશે.

Created with the Personal Edition of HelpNDoc: Free EBook and documentation generator