પ્રેઝન્ટેશન (1)
અભ્યાસક્રમમાં આવતા કેટલાક માહિતીલક્ષી પ્રકરણો પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અસરકારક રીતે રજૂ કરી શકાય છે. અહિં કેટલાક પ્રકરણો માટે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આપેલા છે. નવા પ્રકરણો માટે મુલાકાત લેતા રહો. ડાઉનલોડ કરવા માટે લોગઇન થવું જરૂરી છે. તો ડાઉનલોડ કરો અને તેનો ઉપયોગ કરી શિક્ષણપ્રક્રિયા રસપ્રદ બનાવો.
Read 38573 times