Print this page

ઘાત-ઘાતાંક કેલ્ક્યુલેટર (By GUNVANT PRAJAPATI)

Rate this item
(6 votes)
Written by  Published in: સામાન્ય શૈ. સામગ્રી

અહિ આપને ગણિત-શિક્ષણમાં ઉપયોગી બને તેવી ઘાત અને ઘાતાંકની ગણતરી માટેનું કેલ્ક્યુલેટર આપેલ છે. આ એક્સેલ ફાઇલમાં જરૂર મુજબ વિગતો ઉમેરતા આપને ગણતરીની રીત તથા જવાબ આપોઆપ દેખાશે. આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિદ્યાર્થી પણ કરી શકશે અને વ્યવહારું કોયડાનો ઉકેલ મેળવી શકાય.

તો આપ પણ આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો અને બાળકોને પણ ઉપયોગ કરતા શીખવી શકશો. આ ફાઇલમાં નીચે જેવી ગણતરીઓ કરી શકશો.

  • ઘાત સ્વરૂપનો ગુણાકાર
  • ઘાત સ્વરૂપનો ભાગાકાર
  • ઘાતનો ઘાત
  • ગુણાકારનો ઘાત
  • ભાગાકારનો ઘાત

ઘાત અને ઘાતાંક કેલ્ક્યુલેટર

Download ઘાત-ઘાતાંક કેલ્ક્યુલેટર (By GUNVANT PRAJAPATI) (417 Downlaods)

File Format = XLS(Excel 2003) Size = 150 KB (By GUNVANT PRAJAPATI)

Read 2770 times