Print this page

ચક્રવૃદ્ધિ વ્યાજ કેલ્ક્યુલેટર (By GUNVANT PRAJAPATI)

Rate this item
(12 votes)
Written by  Published in: સામાન્ય શૈ. સામગ્રી

અહિ આપને ગણિત-શિક્ષણ તેમજ પર્સનલ રીતે ઉપયોગી બને તેવી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી માટેનું કેલ્ક્યુલેટર આપેલ છે. આ એક્સેલ ફાઇલમાં રકમ, વ્યાજદર અને મુદ્દત જેવી વિગતો ઉમેરતા આપને ગણતરીની રીત તથા જવાબ આપોઆપ દેખાશે. આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિદ્યાર્થી પણ કરી શકશે અને વ્યવહારું કોયડાનો ઉકેલ મેળવી શકાય.

તો આપ પણ આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો અને બાળકોને પણ ઉપયોગ કરતા શીખવી શકશો. આ ફાઇલમાં નીચે જેવી ગણતરીઓ કરી શકશો. 

 

  • ચક્રવૃદ્ધિ વ્યાજ
  • છ માસનું વ્યાજ
  • સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત

 

ચક્રવૃદ્ધિ વ્યાજ કેલ્ક્યુલેટર

Download ચક્રવૃદ્ધિ વ્યાજ કેલ્ક્યુલેટર (By GUNVANT PRAJAPATI)... (910 Downlaods)

File Format = XLS(Excel 2003) Size = 75 KB (By GUNVANT PRAJAPATI)

Read 9007 times Last modified on Sunday, 10 March 2013 13:00