Print this page

યોગાસન તોરણ Featured

Rate this item
(0 votes)
Written by  Published in: સામાન્ય શૈ. સામગ્રી

 ધોરણ - 1 થી 8

વિષય - સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

યોગાસન તોરણ 8 ફૂટ x 1 ફૂટ સાઇઝનુ બેનર પોર્મેટ છે. અહિં બેનર પ્રિન્ટ કરી શકાય તેવી તૈયાર ઇમેઝ આપી છે. આપે ફક્ત આ ઇમેઝ કોઇપણ ફોટો લેબમાં પ્રિન્ટ કરાવી શકાશે. જેનો અંદાજિત ખર્ચ લગભગ રૂા. 120/- થશે.

 

ઉપયોગ

આ તોરણને વર્ગખંડ કે શાળાની દિવાલ પર સજાવી શકાય. આ તોરણ એક સજાવટ તરીકે અને સાથે સાથે એક શૈક્ષણિક સાધન તરીકે ઉપયોગી બનશે.

 

યોગાસન તોરણ

Download YOGASAN TORAN (297 Downlaods)

File Format = JPEG Size = 4.5 MB

 


Read 2982 times Last modified on Thursday, 24 May 2012 14:19