Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 115827 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21484 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82130 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19545 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in


Naresh Dhakecha

Naresh Dhakecha

 

અહિં અગાઉ બનાવેલી KBC Flash Game નું નવું વર્ઝન આપેલ છે.   GAME ને KBC ગેમશોના દ્રશ્ય-શ્રાવ્યનો ઉપયોગ કરી રસપ્રદ બનાવેલ છે. રમતની પદ્ધત્તિ પણ KBC ગેમશો જેવી જ છે. જુદી-જુદી રકમ સાથે કુલ 15 પ્રશ્નો ક્રમશ: રજૂ થશે. આ સાથે ત્રણ લાઇફ-લાઇન 50-50, FLIP QUESTION અને AUDIENCE POLL આપી છે.  તો ડાઉનલોડ કરો અને વિદ્યાર્થીઓને જ્ઞાનથી કરોડપતિ બનાવો.. You must Login or Register to Download...

અહિં Quiz Game નું નવું વર્ઝન આપેલ છે. કેટેગરી કે વિષયોના પ્રશ્નો ચાર વિકલ્પો સાથે રજૂ થશે. આપેલા જવાબને આધારે પરિણામ સ્તંભ-આલેખ રૂપે પ્રદર્શિત થશે. તો ડાઉનલોડ કરો અને વિદ્યાર્થીઓને રમાડો. You must Login or Register to Download....

ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો પહેલાં વીન્ડોઝમાં ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. વાસ્તવમાં તો યુનિકોડ ફોન્ટ્સ થકી ગુજરાતી લખવું હોય તો પણ ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરવો પડે છે. નીચે છબીઓ દ્વારા બધાં જ પગલાં આપ્યાં છે.

વીન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરવો, પછી ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.

વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી આધાર સ્થાપીત કરાવાની આવશ્યકતા નથી કારણ કે સ્થાપીત હોય જ છે. કેવલ ઇચ્છા હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું.


અભ્યાસક્રમમાં આવતા કેટલાક માહિતીલક્ષી પ્રકરણો પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અસરકારક રીતે રજૂ કરી શકાય છે. અહિં કેટલાક પ્રકરણો માટે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આપેલા છે. નવા પ્રકરણો માટે મુલાકાત લેતા રહો. ડાઉનલોડ કરવા માટે લોગઇન થવું જરૂરી છે. તો ડાઉનલોડ કરો અને તેનો ઉપયોગ કરી શિક્ષણપ્રક્રિયા રસપ્રદ બનાવો.

 

અહિં કેટલાક બાલગીતોનો સંગ્રહ આપેલો છે. તમામ બાલગીતો mp3 ફાઇલ સ્વરૂપે આપેલ છે. ડાઉનલોડ કરવા માટે લોગઇન થવું જરૂરી છે. તો ડાઉનલોડ કરો અને બાળકોને બાલગીતો સંભળાવો અને ગવડાવો.

અહિં ધોરણ 1 થી 5 માં આવતા કાવ્યોનો સંગ્રહ આપેલો છે. તમામ કાવ્યો mp3 ફાઇલ સ્વરૂપે આપેલ છે. ડાઉનલોડ કરવા માટે લોગઇન થવું જરૂરી છે. તો ડાઉનલોડ કરો અને બાળકોને કાવ્ય સંભળાવો અને ગવડાવો.

 ધોરણ - 1 થી 8

વિષય - સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

યોગાસન તોરણ 8 ફૂટ x 1 ફૂટ સાઇઝનુ બેનર પોર્મેટ છે. અહિં બેનર પ્રિન્ટ કરી શકાય તેવી તૈયાર ઇમેઝ આપી છે. આપે ફક્ત આ ઇમેઝ કોઇપણ ફોટો લેબમાં પ્રિન્ટ કરાવી શકાશે. જેનો અંદાજિત ખર્ચ લગભગ રૂા. 120/- થશે.

Page 9 of 9

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 96.8%Japan 0%
India 1.9%Canada 0%
Australia 0.8%France 0%
Germany 0%Kuwait 0%
Austria 0%China 0%

Today: 34
Yesterday: 34
This Week: 383
Last Week: 579
This Month: 1397
Last Month: 8775
Total: 42839