Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 115824 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21483 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82130 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19544 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in


Naresh Dhakecha

Naresh Dhakecha

SchoolPro Primary 3 માં નવું શું છે.

  1. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય મોડ્યૂલ ઓપન હોય ત્યારે પણ મુખ્ય મેનુ હંમેશા દેખાશે. જ્યારે મોડ્યૂલનું મેનુ ઉપરની રીબન પર દેખાશે. ઉપરાંત ડાબી બાજુ ઉપરના ખૂણે SchoolPro આઇકોન ક્લિક કરતા મુખ્ય મેનુ દેખાશે.
  2. રોજમેળ અને ખાતાવહી માટે સંપૂર્ણ નવી સુધારેલી સિસ્ટમ ઉમેરાઇ.
  3. બીલ રજીસ્ટર, ચેક ઇસ્યુ રજીસ્ટર, ગ્રાન્ટ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર નવી સવલત ઉમેરાઇ

 

SchoolPro primary શું છે?

 

SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે છે. હાલ માહિતીના યુગમાં શાળાના દફતરની માહિતીનું અને રેકર્ડનું વ્યવસ્થાપન એક સમસ્યારૂપ છે. પરંતુ આધુનિક ટેકનોલોજીના સહારે આ સમસ્યાને ખૂબ સરળતાથી સર કરી શકીશું. આ માટે સંપૂર્ણપણે પ્રાથમિક શાળા માટે શાળાના લગભગ તમામ દફતરી કાર્યોને આવરી લેતો અત્યંત આધુનિક સોફ્ટવેર તૈયાર કરેલ છે.

શ્રુતિ ફોન્ટ અથવા અન્ય ગુજરાતી યુનિકોડ ફોન્ટ વતી કૉમ્પ્યુટરમાં ગુજરાતી કેવી રીતે લખવું તેની વિસ્તૃત માહિતી અહિં આપેલી છે. અહિયાં ગુજરાતી ભાશા માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં સ્થાતિપ કેવી રીતે કરવી, કીબોર્ટ લેઆઉટ કેવી રીતે પસંદ કરવી, અને યુનિકોટ ફોન્ટ વતી ટાઈપ કરવા માટે કયા નિયમો અનુસરવા તે મહિતીઆપેલી છે.

અહિં આપને CERTIFICATE IN COMPUTER CONCEPT (CCC) વિશે કેટલીક ઉપયોગી માહિતી અને પૂર્વતૈયારી માટે સાહિત્ય આપેલ છે. જે પરિક્ષાની તૈયારી કરવામાં ઉપયોગી થશે.

પરિપત્ર ક્રમાંક 30/09/2006 PRCH/102005 મુજબ ગુજરાત સરકારે બધા વર્ગ - ૩ના સરકારી કર્મચારી માટે CCC તથા વર્ગ - ૧ અને ૨ના સરકારી કર્મચારી માટે CCC+ પરિક્ષા પાસ કરવી અનિવાર્ય કરેલ છે.

અહિં પ્રસિદ્ધ ગુજરાતી વિજ્ઞાન સામયિક "સફારી"ના કેટલાક અંકો આપેલા છે.

અહિં પ્રસિદ્ધ ગુજરાતી વિજ્ઞાન સામયિક "સફારી"ના કેટલાક અંકો આપેલા છે.

અહિં આપને ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકો ઇ-બુક સ્વરૂપે ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલ છે. જ્યાંથી આપ નવા અભ્યાસક્રમ મુજબના સેમેસ્ટર-1 ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી શકશો. આ ડીઝીટલ  પાઠ્યપુસ્તકો આપ કોમ્પ્યૂટર કે મોબાઇલ પર હાથવગા રાખી શકશો. વિદ્યાર્થી પણ કોમ્પ્યૂટર પર આ પુસ્તકોનો ઉપયોગ કરી નવો અનુભવ મેળવશે.

 રમતનો ઈતિહાસ

શું આપ કદી ચેસ રમ્યા છો? શું આપ જાણો છો કે, ચતુરાઈની રમતોમાં સૌથી જૂની રમત ચેસ છે? ચેસ ખૂબ પ્રાચીન કાળથી રમાવામાં આવી રહી છે. કોઈ ચોક્કસ જાણતુ નથી કે ચેસનો ઉદભવ ક્યાંથી અને ક્યારે થયો. ભારતમાં આ રમત ઈ.સ પૂર્વે 600થી રમાતી હોવાની પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. ત્યારે આ રમત ચતુરાંગાનામે જાણીતી હતી.

અહિં શાળા માટે પરિણામ તારીજ પત્રકનું ફોર્મેટ આપેલ છે. જેમાં ગ્રેડ પ્રમાણે તારીજ  ધોરણવાર આપેલ છે.

અહિં બાલનાટકોનો સંગ્રહ આપેલ છે. કુલ 49 પાનાનાં આ પુસ્તકમાં 5 બાલનાટિકાઓ આપવામાં આવેલ છે. 

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 96.8%Japan 0%
India 1.9%Canada 0%
Australia 0.8%China 0%
Germany 0%France 0%
Austria 0%Kuwait 0%

Today: 31
Yesterday: 34
This Week: 380
Last Week: 579
This Month: 1394
Last Month: 8775
Total: 42836