ARTICLES (1)
રમતનો ઈતિહાસ
શું આપ કદી ચેસ રમ્યા છો? શું આપ જાણો છો કે, ચતુરાઈની રમતોમાં સૌથી જૂની રમત ચેસ છે? ચેસ ખૂબ પ્રાચીન કાળથી રમાવામાં આવી રહી છે. કોઈ ચોક્કસ જાણતુ નથી કે ચેસનો ઉદભવ ક્યાંથી અને ક્યારે થયો. ભારતમાં આ રમત ઈ.સ પૂર્વે 600થી રમાતી હોવાની પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. ત્યારે આ રમત “ચતુરાંગા” નામે જાણીતી હતી.
Read 25357 times