Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 115827 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21484 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82130 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19545 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



SMC Form Grade Table

Rate this item
(13 votes)
Written by  Published in: પત્રકો

શિક્ષક મિત્રો, હાલ SMC ફોર્મમાં ઘણી બધી જીણવટ ભરી વિગતો ભરવાની થાય છે. જેમાં છેલ્લા સત્રની પરિક્ષામાં મેળવેલ ગ્રેડ આધારિત ટેબલ ભરવાનું થાય છે. આ ટેબલમાં ધોરણ 1 થી 8ના તમામ વિષયોના દરેક ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીની સંખ્યા અને તેની ટકાવારીની વિગતો ભરવાની છે. આ ગણતરી ખૂબ જ સમય અને મહેનત માગી લે છે. આ ગણતરીને સરળ કરવા અહિં Excel શીટ આપી છે. જેમાં ફક્ત દરેક વિષયમાં 100માંથી મેળવેલ ગુણ ઉમેરવાથી તમામ વિગતો આપોઆપ પ્રદર્શિત થાય છે.

 ઉપયોગ કરવાની રીતઃ

  • શીટમાં ફક્ત પીળા ખાનામાં વિગતો ભરો. જેમાં રોલ નંબરની બાજુના કોલમમાં કુમાર માટે B અને કન્યા માટે G સિલેક્ટ કરો.
  • તમામ વિષયોમાં પરીક્ષામાં 100માંથી મેળવેલ ગુણ ઉમેરો. જો આપે પરિણામ પત્રક Excel શીટમાં બનાવેલ હોય તો ફક્ત ગુણ કોપી કરવાથી એકદમ સરળ અને ઝડપથી કાર્ય થશે.
  • બાજુમાં આપલ ફોર્મેટમાં તમામ ગણતરી આપો આપ થઇને વિગતો દેખાશે. તેની પ્રિન્ટ પણ કરી શકશો.

 

SMCF Grade Table

DOWNLOAD SMC Form Grade Table (1123 Downlaods)

File: xlsx(Excel 2007)  Size: 19 KB (Created By NARESH DHAKECHA)

Read 6456 times Last modified on Wednesday, 12 February 2014 20:53

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 96.8%Japan 0%
India 1.9%Canada 0%
Australia 0.8%Kuwait 0%
Germany 0%China 0%
Austria 0%France 0%

Today: 34
Yesterday: 34
This Week: 383
Last Week: 579
This Month: 1397
Last Month: 8775
Total: 42839