Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 116783 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21770 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82958 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19814 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર (ધો-1 થી 5)(Updated on 20/10/2014)

Rate this item
(46 votes)
Written by  Published in: પત્રકો

વર્ષ 2012-13 થી અમલી બનાવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ ધોરણ 1 થી 8 માટે હવે “શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન” કરવાનું રહેશે. આ મૂલ્યાંકન પ્રક્રિયાને સરળ બનાવવા શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર તૈયાર કરેલ છે. આ સોફ્ટવેર તાલીમ મોડ્યૂલ મુજબ MS Excel 2007 માં બનાવેલ છે. આપે ફક્ત જરૂરી માહિતી ઉમેરવાની રહેશે. સંબંધિત ગણતરીઓ આપોઆપ થઇ જશે.

 

 

આ સોફ્ટવેરની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

અહિ ધોરણ 3 થી 5 માટે તદ્દન નવી અપડેટેડ ફાઇલ આપવામાં આવી છે. જેમાં આ વર્ષે થયેલ તમામ ફેરફારો આવરી લઇને વધુમા વધુ ઉપયોગી અને સરળ બનાવાયો છે. આ ફાઇલનું એડિટીંગ સંપૂર્ણપણે શિક્ષકશ્રી R.K.GOYAL દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર....

ડાઉનલોડ લિંક મેળવવા લોગઇન  થાઓ

શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન (ધો-1 થી 5)

Link 1 - Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન માર્ગદર્શિકા... (1712 Downlaods)

File Format = pdf Size = 157 KB

Download પરિણામ પત્રક ધો-1 અને 2 (1749 Downlaods)

File Format = rar(Excel 2007) Size = 500 KB (By GUNVANT PRAJAPATI)

Download Font (1431 Downlaods)

File Format = Font Size = 41 KB 

Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન ધો-3 (1410 Downlaods)

File Format = xlsx(Excel 2007) Size = 1.5 MB

Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન ધો-4 (1296 Downlaods)

File Format = xlsx(Excel 2007) Size = 1.7 MB (Created by R.K.GOYAL)

Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન ધો-5 (1677 Downlaods)

File Format = xlsx(Excel 2007) Size = 1.7 MB (Created by R.K.GOYAL)

Read 39122 times Last modified on Monday, 20 October 2014 00:03

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 54.4%Austria 0.4%
Serbia And Montenegro 16%France 0.2%
Canada 11.6%United Kingdom 0.1%
India 11.1%Kuwait 0.1%
Australia 5.2%Germany 0.1%

Today: 4
Yesterday: 43
This Week: 94
Last Week: 388
This Month: 1283
Last Month: 1716
Total: 29568