SchoolPro Keyboardઆ કી-બોર્ડ SchoolPro Primary Software આધારિત છે. આ કી-બોર્ડ ટાઇપ રાઇટરના આધાર પર બનાવેલ છે. જેમા સરળતા માટે થોડા ફેરફારો કરેલ છે. જે ઉપરોક્ત ઇમેજમાં જોઇ શકાય છે. SchoolProમાં તમામ આંકડાં અંગ્રેજી અંકમાં ઉમેરવાના હોઇ આ લેઆઉટમાં વારંવાર ભાષા બદલવી પડતી નથી. Link 1 - Download SchoolPro Keyboard Layout (2443 Downlaods) File - zip Size - 253 KB ZIP ફાઇલમાં રહેલ ફોલ્ડરને કોઇપણ જગ્યાએ મુકી તેની અંદર રહેલ Setup ફાઇલ ઇન્સ્ટોલ કરો Link 2 - Download SchoolPro Keyboard Layout (1462 Downlaods) File - zip Size - 253 KB ZIP ફાઇલમાં રહેલ ફોલ્ડરને કોઇપણ જગ્યાએ મુકી તેની અંદર રહેલ Setup ફાઇલ ઇન્સ્ટોલ કરો |
Gujarati Indic Inputઆ સોફ્ટવેર સાથે કુલ 8 કી-બોર્ડ લેઆઉટ આપેલ છે. જેમાં ફોનેટીક ટાઇપ-રાઇટર ટેરાફોન્ટ જેવા લેઆઉટનો સમાવેશ થાય છે. Show Keyboard નો વિકલ્પ પસંદ કરતા ટાઇપ કરતી વખતે આપને કી-બોર્ડ દેખાશે જેથી આપ કોઇપણ મહાખરા વગર પણ સરળતાથી ટાઇપ કરી શકશો. Download Gujarati Indic Input (2265 Downlaods) File - zip Size - 1.5 MB ZIP ફાઇલમાં રહેલ ફોલ્ડરને કોઇપણ જગ્યાએ મુકી તેની અંદર રહેલ Setup ફાઇલ ઇન્સ્ટોલ કરો |
PramukhIMEઆ સોફ્ટવેર દ્વારા આપ 9 ભારતિય ભાષાઓ ફોનેટિક લેઆઉટમાં ટાઇપ છરી શકશો. Link 1 - Download PramukhIME (1204 Downlaods) File - zip Size - 522 KB ZIP ફાઇલમાં રહેલ ફોલ્ડરને કોઇપણ જગ્યાએ મુકી તેની અંદર રહેલ PramukhIME.exe નું શોર્ટકટ બનાવો અને ઓપન કરો. ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. Link 2 - Download PramukhIME (937 Downlaods) File - zip Size - 522 KB ZIP ફાઇલમાં રહેલ ફોલ્ડરને કોઇપણ જગ્યાએ મુકી તેની અંદર રહેલ PramukhIME.exe નું શોર્ટકટ બનાવો અને ઓપન કરો. ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. |
સરળતાથી ગુજરાતી યુનીકોડ ટાઇપ કરવા માટે અહિં ગુજરાતી કી-બોર્ડ લેઆઉટ આપેલ છે. જેના દ્વારા આપ ખૂબ જ સહેલાઇથી ગુજરાતી ટાઇપ કરી શકશો.